City H. M. C jamnagar reliance company ની અંદર માં કામ કરતા કંપનીઓ yadav

construction company જેના માંણસો અપશબ્દો બોલે છે તે વિડિઓ🎥📹 છે બીજી બાજુ ૫૮ વર્ષ કરતાં વધારે ઉમર વાળા કારીગરો મજુરોને કામે રાખેલ બીજા ૨ નોકરી આપે છે એક દિવસ ની અને એક નાઈટ ની city H. M. C jamnagar reliance company yadav construction company માં રીલાયન્સ ટાઊનસિપ માં જામનગર સહેર માં જે લોકો માટે યુવાનો માટે રોજગાર આધારિત કામો કરવાની જરૂર છે ૫૮ વર્ષ દરમ્યાન કોઈ વ્યક્તિ ને રીલાયન્સ ટાઊનસિપ માં જામનગર city H. M. C jamnagar reliance company માં કોઈ પણ કંપનીઓ માં ૫૮ વર્ષ વાળા માણસો મજુરી માટે કારીગરો ને કામ કરવા માટે જરૂરી છે સરકાર ને માહિતી માટે જરૂરી છે ને આગળ કંપનીઓ માટે કોય મજુર અથવાતો કારીગરો જગળો થાય તો અપશબ્દો બોલે તે કંપનીઓ માં કોય નિયમો પ્રમાણે ચાલતું નથી❌ એવું આચરણ કર્યું છે રીલાયન્સ ટાઊનસિપ માં જામનગર city. H.m.c jamnagar reliance company માટે લી. જીગ્નેશ કે સંચાણીયા દેવ ભુમી દ્વારકા જિલ્લામાં થી ગુજરાત

Leave a Comment

और पढ़ें