આપણી જ્ઞાતિના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પેટે રોકડ શિક્ષણ સહાય જ્ઞાતિ તરફથી આપવામાં આવે છે જે નીચે મુજબ ની તારીખ અને સમય પ્રમાણે ઓફિસમાંથી મેળવી લેવા વિનંતી છે
👉 સાથે રીઝલ્ટની ઝેરોક્સ જમા કરાવવાની ફરજિયાત છે.
👇 ખાસ સુચના 🛑
નિચે મુજબ ના સમય દરમ્યાન રીઝલ્ટ ની કોપી જમા કરવી ફરજિયાત છે, આપની બેદરકારી થી મોડા આપવામાં આવેલ રીઝલ્ટ ઈનામ ને પાત્ર ગણવામાં આવશે નહીં, આપણી જ્ઞાતિ ના કાર્યકર ભાઈઓ પોતાનો કિંમતી સમય આપીને સેવા કરતા હોય ત્યારે આપણે સૌ સહયોગ આપી સેવા કરીએ
⏰ સમય ⏰
🔹 તારીખ 24/5/2026 રવીવાર
સવારે 🕓 10/00 થી 1/00 🕓
સાંજે 🕓 4:30 થી 7:00 🕖
—————————————————–
તારીખ 31/5/26 રવિવાર
સવારે 🕓 10/00 થી 1/00 🕓
સાંજે 🕓 4:30 થી 7:00 🕖






